Home »Lifestyle »Health» 12 Simple Tips O Detoxify Your Body Naturally

શરીરને સરળતાથી અંદરથી સાફ કરવું હોય તો, અપનાવો આ 12 બેસ્ટ ઉપાય

Health Desk, Ahmedabad | Sep 24, 2016, 16:00 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘણીવાર હેવી ફૂડ્સ, આલ્કોહોલ કે અન્ય નશીલી વસ્તુઓના ઉપયોગને કારણે શરીરમાં વિષાક્ત પદાર્થો વધી જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ શરીરમાં પ્રવેશે છે. કોથમરી, કોબી, જીરુ, લીંબુ, ગ્રીન ટી, લીલી શાકભાજી, દહી, ફટકડીના ઘરેલૂ ઉપચાર શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરશે.
 
ડીટોક્સ શા માટે?
 
શરીરને ડીટોક્સિફાય કરવું એટલે શું? શરીરમાં જે કચરો, એસિડ, ગેસ તથા વપરાયા વિનાની જમા થયેલાં હાનિકારક તત્વો હોય છે એ શરીરની બહાર કાઢી નાખવાની ક્રિયાને ડીટોક્સિફાય કરવું એમ કહેવાય છે. શરીરમાં આ કચરો જો વધુ પડતો જમા થઈ જાય તો તકલીફ પેદા કરે છે. તો આજે જાણો તમારા શરીરને સરળતાથી અંદરથી સાફ કરવાના ઉપાયો.
 
આગળ વાંચો બોડીને ડિટોક્સ કરતાં અન્ય 11 ઉપાયો વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Simple tips o Detoxify Your Body naturally
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended