Home »Lifestyle »Health» 9 Dark Circles Causes And 12 Home Remedies To Prevent

આંખો નીચેના કાળા કુંડાળા હટતાં જ નથી? તો રોજ કરો આ 12માંથી કોઈ 1 ઉપાય

Health Desk, Ahmedabad | Sep 12, 2016, 11:50 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મોંઘાદાટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતાં આંખો નીચે થતાં કાળ કુંડાળા ઠીક થતાં નથી. આ સમસ્યા ખૂબ જ વધી રહી છે. જેની પાછળ શરીરમાં ન્યૂટ્રીશન્સની કમી, રાતના ઉજાગરા, તણાવ, નબળાઈ અને હોર્મોન્સમાં ફેરફાર જેવા ઘણાં કારણો જવાબદાર છે. જેથી આજે અમે તમને 9 એવા કારણો વિશે જણાવીશું જેનાથી આંખો નીચે કાળા કુંડાળા પડે છે અને સાથે જ 12 એવા ઈફેક્ટિવ ઉપાયો જણાવીશું, જેના દ્વારા સરળતાથી ઓછા સમયમાં તમે ડાર્ક સર્કલને દૂર કરી શકો છો. તો આજે જાણી લો.
 
આગળ વાંચો આંખો નીચે કાળા કુંડાળા થવા પાછળ જવાબદાર અન્ય કારણો અને12ઉપાયો.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 Dark Circles Causes And 12 home remedies to prevent
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext