Home »Lifestyle »Health» 12 Health Benefits Of Cinnamon You Need To Know

રસોડાનો માત્ર આ 1 મસાલો 12 સમસ્યા પર પડશે ભારે, જાણો ફાયદા ને પ્રયોગ રીત

Health Desk, Ahmedabad | Oct 19, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા ભારતીય દરેક મસાલા ઔષધીય રીતે ઘણા મહત્વના છે. જેમાંથી લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પણ તમારા રસોડામાં રહેલું તજ તમારા માટે કેટલું ગુણકારી છે અને કેટલી બધી સમસ્યાઓમાં લાભકારી છે તમે કદાચ નહીં જાણતા હો. મેગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ 12 મોટા ફાયદાઓ આપે છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે.
 
સાથે જ પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ કંટ્રોલ કરે છે. આના નિયમિત ઉપયોગથી વજન વધતું નથી.  જેથી આજે અમે તમને અલગ-અલગ સમસ્યાઓમાં ઘરે તજનો કઈ રીતે ઉપયોગ કરવો તે જણાવીશું.
 
આગળ વાંચો તજના અન્ય11જબરદસ્ત ફાયદાઓ અને ઉપયોગ વિધિ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Health Benefits of Cinnamon You Need to Know
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended