Home »Lifestyle »Health» 12 Lifestyle Tips To Help You Manage Your Heartburn

રોજ છાતીમાં બળતરા થતી હોય તો બેદરકારી ન કરો, ધ્યાન રાખો આ 12 વાતો

Health Desk, Ahmedabad | Aug 24, 2016, 16:24 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ છાતીમાં બળતરા એટલે કે હાર્ટ બર્ન કોમન પ્રોબ્લેમ છે. પેટમાં વધુ પ્રમાણમાં એસિડ બનવાથી તે પેટમાંથી ઉપર તરફ એટલે કે છાતી અને ગળા તરફ આવે છે. જેના કારણે છાતીમાં બળતરાની સમસ્યા થાય છે. જો ક્યારેક-ક્યારેક આ પ્રોબ્લેમ થતી હોય તો દવાઓ અથવા ઘરેલૂ ઉપાયોની મદદથી દૂર કરી શકાય છે. પરંતુ જો લાંબા સમયથી આ તકલીફ થતી હોય તો તમારી રોજની કેટલીક આદતો અને વાતોમાં ધ્યાન રાખવું જરૂરી છે. જો આ પ્રોબ્લેમ એક સપ્તાહમાં 4થી વધુ વાર થતી હોય તો ફૂડ પોઈઝનિંગ, અલ્સર અથવા હાઈટસ હર્નિયા હોઈ શકે છે. જેના માટે ડોક્ટરની સલાહ લઈને એન્ડોસ્કોપી કરાવી શકાય છે. આ સિવાય તમે રોજિંદા જીવનમાં 12 વાતોનું ધ્યાન રાખીને પણ આ સમસ્યાથી બચી શકો છો. તો જાણી લો કઈ છે તે વાતો.
 
આગળ વાંચો છાતીમાં થતી બળતરાથી બચવા અન્ય કઈ 11 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Lifestyle Tips to Help You Manage Your Heartburn
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended