Home »Lifestyle »Health» 12 Best Ways To Cure A Fever At Home

શરીરમાં સતત તાવ રહેતો હોય તો કરો આ 12 ઉપાય, દવાઓ નહીં ખાવી પડે

Health Desk, Ahmedabad | Sep 05, 2016, 18:49 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સિઝન બદલાતાં સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થતી હોય છે. જેમાંથી એક છે તાવ આવવો. બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને વાયરલ ઈન્ફેક્શન, શરદી કે રોગપ્રતિકારક ઓછી હોવાને કારણે વારંવાર તાવ આવી જતો હોય છે. જેને કંટ્રોલ કરવા માટે રસોડામાં રહેલાં ઉપાયો અજમાવવામાં જ ભલાઈ છે. તો આજે જાણો ઘરમાં જ કરી શકાય એવા અસરકારક ઉપાયો જે તાવને ભગાડશે અને નાના-મોટા બધાં માટે લાભકારી છે.
 
આગળ વાંચો તાવ માટે અન્ય બેસ્ટ ઉપાય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 best Ways to Cure a Fever at Home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext