Home »Lifestyle »Health» 12 Juices Will Improve Your Memory And Sharpen Your Brain

રેગ્યુલર પીવો આ 12માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક, નબળું મગજ ચાલશે નહીં દોડશે

Health Desk, Ahmedabad | Aug 03, 2016, 13:04 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મગજ આપણા શરીરનો એ ભાગ છે જેના સંકેત વિના શરીરનું કોઈપણ અંગ કાર્ય કરી શકતું નથી. પરંતુ કેટલીકવાર વધતી ઉંમર, ખોટી આદતો, નશો અને આવશ્યક પોષક તત્વોની કમી વગેરેને કારણે યાદશક્તિ નબળી થતી જાય છે અને બ્રેન સંબંધી બીમારીઓ વધવા લાગે છે.
 
બ્રેન પાવર વધારવા માટે ઘણી હેલ્ધી ડ્રિંક્સ મદદ કરી શકે છે. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ બ્રેનના વિકાસમાં મદદ કરી મેમરી તેજ બનાવે છે. અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સની રિસર્ચ મુજબ બાળકોને રેગ્યુલર ડાયટમાં તાજા ફળોનો જ્યૂસ આપવાથી તેમની યાદશક્તિ વધે છે. સાથે વૃદ્ધો માટે પણ તે ફાયદાકારી છે. જેથી આજે જાણી લો આવી જ 12 ડ્રિંક્સ વિશે. (કેફીનવાળી ડ્રિંક્સ બાળકોને આપવાનું અવોઈડ કરવું)
 
(સોર્સ- યૂનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની રિસર્ચ)
 
આગળ વાંચો અન્ય પાવર ફુલ ડ્રિંક્સ વિશે જે તમારા બ્રેન માટે છે વરદાન સમાન. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Juices Will Improve Your Memory and Sharpen your brain
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext