Home »Lifestyle »Health» 12 Home Remedies For Dark Circles Under The Eyes

આંખો નીચેના કાળા કુંડાળા લાગે છે બહુ ખરાબ, ઝડપથી દૂર કરશે આ 10 નુસખા

Health Desk, Ahmedabad | Oct 14, 2016, 15:27 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન લાગે છે આંખો નીચે થતાં કાળા કુંડાળા. શરીરમાં ન્યૂટ્રીશન્સની કમી, રાતના ઉજાગરા, તણાવ, નબળાઈ અને હોર્મોન્સમાં ફેરફાર જેવા ઘણાં કારણોથી આંખો નીચે ડાર્ક સર્કલ થવાની સમસ્યા આજકાલ ખૂબ જ વધી રહી છે. તેનાથી બચવા માટે આયુર્વેદમાં ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના દ્વારા સરળતાથી ઓછા સમયમાં તમે ડાર્ક સર્કલને દૂર કરી શકો છો. તો આજે જાણી લો.
 
આગળ વાંચો આંખો નીચેના ડાર્ક સર્કલ ઝડપથી દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Home Remedies for Dark Circles under the Eyes
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended