Home »Lifestyle »Health» 12 Home Remedies For Acid Reflux Burping

રોજ ખાટ્ટા ઓડકાર આવે છે? તો બેદરકારી કર્યા વિના અપનાવો આ 12 ઉપાય

Health Desk, Ahmedabad | Oct 12, 2016, 18:26 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બેઠાડું જીવન અને ભારે ખોરાકને કારણે ભોજન બરાબર પચતું નથી અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. જેમાં ગેસ, આફરો, ખાટ્ટા ઓડકાર, એસિડિટી, અપચો વગેરે થઈ શકે છે. ઈનડાઈજેશન, ઓવરઈટિંગ, ફેટી ફૂડ, કેફીન, દારૂ અને સ્મોકિંગને કારણે મોટાભાગના લોકોને ખાટ્ટા ઓડકાર (એસિડ રિફ્લેક્શન)ની પ્રોબ્લેમ થતી હોય છે. ઘણીવાર આની પાછળનું કારણ સ્થૂળતા અને સ્ટ્રેસ પણ હોઈ શકે છે. જેથી ખાટ્ટા ઓડકારને સરળતાથી દૂર કરવા માટે આજે અમે તમને 12 એકદમ સરળ અને સસ્તા ઘરેલૂ ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો ખાટ્ટા ઓડકારની પ્રોબ્લેમને કાયમ માટે દૂર કરવાના 12 નેચરલ ઉપાય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 home remedies for acid reflux burping
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext