Home »Lifestyle »Health» 12 Health Problems Your Hands And Nails Can Warn You About

હાથ ને નખમાં થતાં આ 12 ફેરફાર ઈગ્નોર ન કરતાં, હોઈ શકે બીમારીનો સંકેત

Health Desk, Ahmedabad | Oct 14, 2016, 13:18 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હાથનો ઉપયોગ કર્યા વિના કોઈપણ કામ કરવું અશક્ય છે. તો પણ લોકો હાથ પર ધ્યાન આપતાં નથી. આપણાં હાથની સ્કિન અને નખમાં થતાં કેટલાક ફેરફાર બોડીમાં થતી પ્રોબ્લેમ્સ વિશે જણાવે છે. જેમાં ધ્યાન આપવું જરૂરી છે. હાથની સ્કિનનો રંગ ડાર્ક થવાથી લઈને નખ વાંરવાર તૂટવા સુધીની પ્રોબ્લેમ્સ હેલ્થ માટે ગંભીર હોઈ શકે છે. જેથી આજે અમે તમને હાથની કેટલીક એવી સ્થિતિઓ વિશે જણાવીશું, જે જોઈને તમને કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે જાણી શકશો.
 
આગળ વાંચો હાથ અને નખની કેટલીક સ્થિતિ કેવી સમસ્યાઓનો સંકેત આપે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Health Problems Your Hands And Nails Can Warn You About
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext