Home »Lifestyle »Health» 12 Foods To Improve Memory, Focus & Mood In Exams

દોડવા લાગશે તમારા બાળકનું નબળું મગજ, રોજ ખવડાવો આ 12માંથી કોઈ 1 ફૂડ

Health Desk, Ahmedabad | Mar 07, 2017, 10:58 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હવે એક્ઝામ પ્રેશર શરૂ થશે, એનામાં તમે તમારા બાળકોને અત્યારથી જ તૈયારીઓ શરી કરવાનું કહેતાં હશે. આવા સમયે બાળકોની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોનું મન શાંત રહે, એકાગ્રતા વધે, થાક ન લાગે એવા ફૂડ્સ બાળકોને આ સમયે આપવા જોઈએ. જેથી આજે અમે તમને એવા 12 ફૂડ્સ વિશે જણાવીશું, જે બાળકોને ખવડાવવાથી તેમનું મગજ જોરદાર ચાલવા લાગશે અને તેમનો કોન્ફિડન્ચ પણ વધશે.
 
આગળ વાંચો બાળકો માટે ખાસ અન્ય 11 ફૂડ્સ, જે ખાવાથી તેમનું મગજ ચાલશે વિજળી વેગે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Foods to improve Memory, Focus & Mood in exams
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended