Home »Lifestyle »Health» 12 Foods That Cause Gas Problems In Stomach

સતત પેટમાં ગેસ થવાની પ્રોબ્લેમ રહેતી હોય તો, આ 12 ફૂડ ખાવાનું છોડી દેજો

Health Desk, Ahmedabad | May 09, 2017, 17:02 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. ગેસની તકલીફ પણ નાની-સૂની તકલીફ તો ના જ કહેવાય. તેના કારણે અપચો થાય છે, માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.  જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે મેડિકલ ભાષામાં એને ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રિફલક્સ તરીકે ઓળખવામાં આવે છે.  જેથી આજે અમે તમને એવા 12 ફૂ઼ડ્સ વિશે જણાવીશું જે પેટમાં ગેસ બનાવે છે. જો તમે આ ફૂડ્સને વધુ પ્રમાણમાં ખાશો તો તમને કાયમ માટે ગેસની પ્રોબ્લેમ થઈ શકે છે.
 
આગળ વાંચો તમને કાયમી ગેસની રોગી બનવતાં કયા12 ફૂડ્સ ન ખાવા જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 foods That Cause Gas problems in stomach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended