Home »Lifestyle »Health» 12 Foods And Some Easy Exercises For Flat Tummy

પેટ ફૂલતું જઈ રહ્યું છે? તો ફાંદ દૂર કરશે આ 12 ફૂડ્સ ને 8 એકદમ સરળ કસરત

Health Desk, Ahmedabad | Mar 18, 2017, 15:58 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકોને ટમી પર ફેટ વધવાની સમસ્યા થવા લાગી છે. ધીરે-ધીરે આ ફેટ વધતું જાય છે અને પછી ફાંદ નીકળે છે. જે બહુ જ ખરાબ દેખાય છે. પણ શું તમે જાણો છો કે રોજિંદા જીવનમાં કેટલાક ખાસ ફૂડ ખાવાથી અને કેટલીક એકદમ સરળ કસરત કરી લેવાથી ક્યારેય ટમી ફેટ વધતું નથી અથવા વધેલી ફાંદ ઓછી કરી શકાય છે. જી હાં, આવા ફૂડ્સ પાચન પણ સુધારે છે. તેમાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં હોય છે. જેથી આવા ફૂ઼ડને રેગ્યુલર ડાયટમાં ખાવાથી પેટની ચરબી તો ઓછી થાય જ છે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બોડી ફિટ રહે છે. તો આજે જાણી લો આવા જ 12 ફૂડ અવે 8 સરળ કસરત વિશે.
 
આગળ વાંચો તમારાપેટને ઝડપથી ચરબીમુક્ત કરતાં12 ફૂ઼ડ્સ અને8 એકદમ સરળ કસરત વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 foods and Some easy exercises for flat tummy
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended