Home »Lifestyle »Health» 12 Effective Uses And Benefits Of White Toothpaste

સફેદ ટૂથપેસ્ટ છે બહુ જ કામની, આ 12 સમસ્યાઓમાં આ રીતે કરો ઉપયોગ

Health Desk, Ahmedabad | Aug 27, 2016, 11:27 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  બ્રશ કરવું એ આપણી રોજની દૈનિક ક્રિયાનું એક મહત્વપૂર્ણ કામ છે. ઓરલ હાઈજીન માટે આપણે નિયમિત બ્રશ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે ઓરલ હાઈજીન સિવાય પણ ટૂથપેસ્ટના ઘણાં એવા ઉપયોગ અને ફાયદા છે જે બહુ જ કામના છે. જે તમારી રોજ-બરોજની નાની-નાની સમસ્યાને દૂર કરી શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. અહીં જણાવેલા પ્રયોગ માટે સફેદ ટૂથપેસ્ટનો જ પ્રયોગ કરવો અને બની શકે તો ઓર્ગેનિક ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
આગળ વાંચો ટૂથપેસ્ટના અન્ય 11 ખાસ અને અનોખા ઉપયોગ અને ફાયદાઓ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Effective uses and benefits of white toothpaste
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext