Home »Lifestyle »Health» Give 1 Food Among These 12 Foods To Boost Kids Brainpower

દોડવા લાગશે બાળકોનું નબળું મગજ, રોજ ખવડાવો આ 12માંથી કોઈ 1 બ્રેન ફૂડ

Health Desk, Ahmedabad | Sep 28, 2016, 15:05 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે સ્કૂલોમાં એક્ઝામ ચાલી રહી છે. આવા સમયે બાળકોની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોનું મન શાંત રહે, એકાગ્રતા વધે, થાક ન લાગે એવા ફૂડ્સ બાળકોને આ સમયે આપવા જોઈએ. જેથી આજે અમે તમને એવા 12 ફૂડ્સ વિશે જણાવીશું, જે બાળકોને ખવડાવવાથી તેમનું મગજ જોરદાર ચાલવા લાગશે અને તેમનો કોન્ફિડન્ચ પણ વધશે.
 
આગળ વાંચો બાળકો માટે ખાસ અન્ય 11 ફૂડ્સ,જે ખાવાથી તેમનું મગજ ચાલશે વિજળી વેગે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Give 1 food among these 12 foods to boost kids brainpower
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext