Home »Lifestyle »Health» Amazing 12 Benefits Of Four Dried Fruits & Nuts Combination

12 ફાયદાઃ રોજ સવારે ખાઓ આ 4 ડ્રાય ફ્રૂટ્સનું કોમ્બિનેશન, રોગો રાહેશે દૂર

Health Desk, Ahmedabad | Jul 29, 2016, 11:12 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનાં ઘણાં બધાં ફાયદાઓ છે. ઘણી સ્ટડીઝમાં સાબતિ થઈ ચૂક્યું છે કે સવારની શરૂઆત નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાઈને કરવામાં આવે તો બોડીને ન્યૂટ્રીશનની સાથે-સાથે આખા દિવસ માટે ભરપૂર એનર્જી મળી રહે છે. આ હાર્ટને હેલ્ધી રાખે છે. બ્રેન ફંક્શન સુધારે છે. સાથે જ કેન્સર, ડાયાબિટીસ જેવા સીરિયસ રોગોથી પણ બચાવે છે.
 
ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. સંગીતા માલૂ મુજબ રોજ સવારે આ 4 નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનું કોમ્બિનેશન (4 બદામ, 1 અખરોટ, ડોઢ ચમચી ખસખસ, 1 અંજીર) ખાવાથી જબરદસ્ત ફાયદાઓ મેળવી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
(સોર્સ-જર્નલ ફ્રી રેડિકલ રિસર્ચની સ્ટડી, જર્નલ ઓફ ન્યૂટ્રીશન)
 
આગળ વાંચો આ4નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનું કોમ્બિનેશનમાંથી મળતાં ન્યૂટ્રીશન્સ અને ફાયદાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amazing 12 benefits of four Dried Fruits & Nuts combination
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext