Home »Lifestyle »Health» 12 Ancient Remedies For Hair Loss And Baldness

આયુર્વેદના 12 સર્વશ્રેષ્ઠ ઈલાજ, વાળ ખરવાની સાથે ટાલની પ્રોબ્લેમ કરશે દૂર

Health Desk, Ahmedabad | Oct 16, 2016, 06:01 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણાં પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં આયુર્વેદના સિદ્ધાંત મોજૂદ છે. સૌથી વધુ ઔષધીઓનું વર્ણન અથર્વવેદમાં મળે છે. જેમાં વાળ ખરવાથી લઈને ટાલ માટેના ઈલાજ પણ જણાવવામાં આવ્યા છે.
 
આચાર્ય સુશ્રુતે જણાવેલાં કેટલાક નુસખા
 
આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે વાળમાં તેલથી મસાજ કરવાના ઘણાં ફાયદા જણાવ્યા છે. જેમ કે વાળમાં મસાજ કરવાથી વાળ મુલાયમ બને છે, સ્કેલ્પ સ્વસ્થ રહે છે, ડેન્ડ્રફ દૂર થાય છે, વાળનો ગ્રોથ વધે છે અને ઉંમર પહેલાં વાળ સફેદ થતાં નથી.
 
આચાર્ય ચારકે જણાવ્યા છે પાઘડીના મહત્વ
 
આચાર્ય ચારકે પાઘડી પહેરવાના ફાયદા જણાવ્યા છે. જે મુજબ પાઘડી પહેરવાથી તડકો, ધૂળ અને પોલ્યૂશનથી બચી શકાય છે. તેનાથી વાળ ખરવાની પ્રોબ્લેમ થતી નથી.
 
આયુર્વેદ એક્સપર્ટ ડો. વૃશાલી ડફલાપુરકરે આજના સમયમાં હેલમેટને પાઘડી સાથે સરખાવ્યું છે. તેમના મુજબ હેલમેટ પહેરવાથી અથવા તડકાં બહાર જતાં પહેલાં માથાને કવર કરવાથી વાળ હેલ્ધી રહે છે. સાથે જ વેદોમાં વાળને હેલ્ધી રાખવા અને ટાલની પ્રોબ્લેમ દૂર કરવાના ઉપાય જણાવ્યા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો વેદોમાં જણાવેલાં12શ્રેષ્ઠ પ્રાચીન ઉપાય,જે વાળ રાખશે હેલ્ધી અને ટાલ પર ઉગાડશે વાળ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 ancient remedies for hair loss and baldness
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext