Home »Lifestyle »Health» Check Out 11 Signs And Symptoms Of A Brain Tumor

મહિના પહેલાં મળવા લાગે છે બ્રેન ટ્યૂમરના આ 11 સંકેત, બેદરકારી ન કરતાં

Health Desk, Ahmedabad | Sep 03, 2016, 13:04 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સામાન્ય રીતે માથામાં થતાં દુખાવાને સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. પણ વધારે પડતું માથું દુખવું બ્રેન ટ્યૂમરનું લક્ષણ હોઇ શકે છે. ઘણી વખત બ્રેન ટ્યૂમરના શરૂઆત લક્ષણોમાં ચક્કર આવવા, ઊલટી થવી, પગમાં નબળાઇ આવવી જેવા લક્ષણો પણ હોઇ શકે છે. બ્રેન ટ્યૂમર કોઈને પણ થઈ શકે છે અને તે બહુ ધીરે-ધીરે વધે છે. તેનો આકાર વધવા પર તેનાથી બ્રેનને નુકસાન થાય છે ત્યારે તેના સંકેતો વિશે ખબર પડે છે. પણ પ્રોબ્લેમ વધે તે પહેલાં જ તેના લક્ષણો ઓળખી લેવામાં આવે તો તેનાથી બચી શકાય છે. જેથી આજે અમે તમને બ્રેન ટ્યૂમરના કેટલાક કોમન સંકેતો વિશે જણાવીશું. જે મહિના પહેલાંથી આપણને મળવા લાગે છે.
 
આગળ વાંચો બ્રેન ટ્યૂમર હોવાના અન્ય10સંકેતો વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out 11 Signs and symptoms of a brain tumor
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext