Home »Lifestyle »Health» Top 11 Health Problems Associated With Air Conditioning

ધ્યાન રાખજો, રોજ ACમાં બેસવાથી બ્રેન પર થશે આ ખરાબ અસરઃ 10 ઈફેક્ટ

Health Desk, Ahmedabad | Oct 10, 2016, 13:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ દરેક ઓફિસમાં એર કંડીશનર હોય જ છે. એટલે અત્યારે મોટાભાગના લોકો રોજ 8-9 કલાક એસીની ઠંડકમાં વિતાવે છે. પરંતુ સ્ટડીઝ મુજબ લાંબા સમય સુધી એસીમાં રહેવાને કારણે ઘણાં પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેના વિશે મોટાભાગના લોકોને ખબર જ નથી. અલબામા યૂનિવર્સિટીની રિસર્ચ મુજબ એસી એક આર્ટિફિશિયલ ટેમ્પ્રેચર બનાવે છે. જેના કારણે બોડી ફંક્શન પર ખરાબ અસર પડે છે. જેનાથી શરદી-ખાંસી, ઈન્ફેક્શન, તાવ, દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી આજે અમે તમને સતત એસીમાં રહેવાના નુકસાન વિશે જણાવીશું.
 
આગળ વાંચો સતત એસીમાં બેસી રહેવાંથી અન્ય કયા10નુકસાન થઈ શકે છે. 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 11 health problems associated with air conditioning
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended