Home »Lifestyle »Health» 11 Habits To Help Man Live Longer And Stay Health And Young

જો પુરૂષો અપનાવે આ 11 આદતો તો, વર્ષોવર્ષ ટકશે યુવાની અને રહેશે હેલ્ધી

Health Desk, Ahmedabad | Sep 13, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વધતી ઉંમર કોને ગમે છે? એમાંય વધતી ઉંમરના લક્ષણો તો દરેકને હચમચાવી નાખે છે કારણ કે તમે ભલે ગમે તેટલું છુપાવો પરંતુ તમારો ચહેરો અને તમારું શરીર તો તમારી ઉંમર જણાવી જ દે છે. એમાંય પુરૂષોનું કામ આખો દિવસ બહાર રહેવાનું અને પૈસા કમાવવાનું હોય છે. જેના માટે બહુ બધી એનર્જી અને સ્વસ્થ શરીરની જરૂર પડતી હોય છે. પરંતુ પુરૂષો પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે જરાય ધ્યાન આપતા નથી. જોકે દરેક પુરૂષ એવું ઈચ્છે છે કે તેના મસલ્સ મજબૂત રહે, તે ઊર્જાવાન અને યુવાન રહે, સાથે જ તેની ત્વચા યુવાન રહે. જેથી અમે ખાસ પુરૂષો માટે એવી 11 ટિપ્સ લઈને આવ્યા છે જે અનુસરવાથી તેમની યુવાની તો બરકરાર રહેશે જ સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તેમનાથી દૂર રહેશે અને પુરૂષો સ્વસ્થ જીવન જીવી શકશે.
 
આગળ વાંચો પુરૂષોએ કઈ અન્ય 10 ટિપ્સ તેમના રોજિંદા જીવનમાં અપનાવવી જ જોઈએ.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Habits to help man live longer and stay health and young
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended