Home »Lifestyle »Health» 11 Natural Home Remedies To Fight Cold, Fever And Flu

માત્ર આ 11 નુસખા નોંધી લો, તાવ, શરદી-ખાંસી માટે નહીં ખાવી પડે કડવી દવાઓ

Health Desk, Ahmedabad | Mar 19, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને તાવ, શરદી-ખાંસીની પ્રોબ્લેમ થાય છે.  જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ  સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડવાની જરૂર નહીં પડે જો તમે અહીં જણાવેલા 10 ઘરેલૂ નુસખાઓ નોંધી લેશો.
 
આગળ વાંચો તાવ,શરદી-ખાંસીમાં ઝડપથી આરામ આપતાં10 પ્રાચીન નુસખાઓ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Natural Home Remedies to Fight Cold, Fever and Flu
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended