Home »Lifestyle »Health» 11 Home Remedies For Managing High Blood Pressure

હાઈ બ્લડપ્રેશરને દવાઓ વિના નોર્મલ રાખવા, અપનાવો આ 11 ઘરેલૂ નુસખા

Health Desk, Ahmedabad | Aug 30, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે હાઈ બ્લડપ્રેશરની પ્રોબ્લેમ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એમાંય ચાલીસ વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિને હાઈ બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થાય તો એ એટલો કોમન પ્રોબ્લેમ થતો જાય છે કે દર્દી અથવા ડોક્ટરને હવે એમાં કંઈ નવું લાગતું નથી.
 
મોડા સુધી કામ કરવું, એક જ જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરવું, ખાનપાનમાં અનિયમિતતા, દારૂ અને સિગરેટનું સેવન, તણાવ, સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાકની જગ્યાએ જંકફુડનું વધુ સેવન અને સહેજ પણ કસરત ન કરવી વગેરે એવા કારણો છે જેનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વધે છે. બ્લડપ્રેશર વધારે હોવાથી હૃદયની બીમારી, હાર્ટ સ્ટ્રોક અને કિડનીની બીમારી થવાનો ખતરો વધુ હોય છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકોએ બ્લડપ્રેશર સામાન્ય રાખવા માટે તેની દવાઓ લેવી પડે છે. પરંતુ તમે તમારા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓથી બ્લડપ્રેશરને હમેશાં કંટ્રોલમાં રાખી શકો છો.
 
આગળ વાંચો અન્ય 10 ઘરેલૂ નુસખાઓ વિશે જે તમારું બીપી નોર્મલ રાખે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Home Remedies for Managing High Blood Pressure
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended