Home »Lifestyle »Health» 11 Home Remedies For Overcoming Anemia

શરીરમાં લોહીની કમી છે? તો આ 11 સસ્તાં અને ઘરેલૂ ઉપાય વધારશે લોહી

Health Desk, Ahmedabad | Aug 31, 2016, 16:22 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ એનિમિયા જેમાં સામાન્ય રીતે શરીરમાં લોહીની કમી આવે છે. લોહીની કમીનું સૌથી મુખ્ય કારણ છે શરીરમાં લોહ એટલે કે આયર્નની ઊણપ. આવા સમયે શરીરમાં રેડ બ્લડ સેલ્સનું લેવલ ઘટી જાય છે. આ સેલ્સ શરીરના દરેક ભાગમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે.
 
આ કારણોથી થઈ શકે છે આ રોગ
 
તેની કમી અયોગ્ય આહાર અને અલ્પ આહારથી થઈ શકે છે અથવા અન્ય કોઈ ગંભીર બીમારીને લીધે થઈ શકે છે. એનિમિયા આનુવંશિક કે જન્મજાત પણ થઈ શકે છે.
 
એનિમિયાને કારણે થાય છે આ સમસ્યાઓ
 
એનિમિયા થવા પર નબળાઈ, થાક, ચક્કર આવવા, વાળ ખરવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માગતા હોવ તો અહીં જણાવેલી 11 બેસ્ટ અને સરળ ટિપ્સ અપનાવો.
 
આગળ વાંચો એનિમિયાથી બચીને રહેવાની એકદમ સરળઅન્ય 10ટિપ્સ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Home Remedies for Overcoming Anemia
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended