Home »Lifestyle »Health» Top 11 Health Benefits Of Drinking Raisins Water With Empty Stomach

રોજ સવારે ખાલી પેટ આ રીતે પીવો કિશમિશનું પાણી, મળશે 11 જબરદસ્ત લાભ

Health Desk, Ahmedabad | Aug 03, 2016, 10:35 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દ્રાક્ષને સૂકવીને કિશમિશ બનાવવામાં આવે છે. આમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાયબર સારી માત્રામાં હોય છે. જેથી તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ પ્રમાણે રોજ કિશમિશ ખાવાં કરતાં તેનું પાણી પીવું બહુ લાભકારી છે. હકીકતમાં કિશમિશમાં શુગરની માત્રા વધુ હોય છે. જેથી તેને આખી રાત પલાળવામાં આવે તો તેમાં રહેલી શુગરની માત્રા ઘટે છે અને તેની ન્યૂટ્રીશન વેલ્યૂ વધે છે.
 
કઈ રીતે બનાવશો કિશમિશનું પાણી
 
કિશમિશનું પાણી બનાવવા માટે 2 ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો કિશમિશ નાખી પલાળીને રાખી દો. હવે સવારે તેને મેશ કરીને ગાળી લો. આ પાણીને નવશેકું કરીને પીવો. આયુર્વેદાચાર્ય ડો. રાજેન્દ્ર કુમાવતના જણાવ્યા પ્રમાણે રોજ ખાલી પેટ કિશમિશનું પાણી પીવાથી અદભુત સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો રોજ કિશમિશનું પાણી પીવાથી અન્ય કયા10રોગોમાં લાભ મળી શકે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 11 health Benefits Of drinking Raisins water with empty stomach
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended