Home »Lifestyle »Health» 10 Ways To Use Waste Food Material For Health

દાંતની પીળાશ દૂર કરશે લીંબુની છાલનો આ 1 પ્રયોગ, જાણો આવી અન્ય 9 ટિપ્સ

Health Desk, Ahmedabad | Mar 13, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફળો અને શાકભાજીઓની છાલ અને પલ્પમાં ભરપૂર વિટામિન્સ હોય છે. તેને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ કેટલાક ઘરેલૂ કામ અને પ્રોબ્લેમ્સમાં તમે કરી શકો છો. જો છાલ નીકાળ્યા બાદ તેને તરત યુઝ કરવાનો સમય ન હોય તો તમે તેને થોડા દિવસો સુધી ફ્રિઝમાં પણ રાખી શકો છો અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો. જેથી આજે અમે તમને 10 વેસ્ટમાંથી બેસ્ટ ટિપ્સ જણાવીશું. જે રોજની સમસ્યાઓમાં આવશે કામ.
 
આગળ વાંચો અન્ય9 વેસ્ટમાંથી બેસ્ટ ટિપ્સ અને તેનાઉપયોગ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Ways to use Waste food material for health
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended