Home »Lifestyle »Health» 10 Remedies To Get Rid Of White Hair In Moustache And Beard

દાઢી અને મૂંછના વાળ નાની ઉંમરમાં સફેદ થતાં રોકવા, અપનાવો આ 10 ઉપાય

Health Desk, Ahmedabad | Sep 01, 2016, 17:46 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર વધવાની સાથે-સાથે વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય છે, પણ જ્યાકે તમારી ઉંમર માત્ર 20થી 25 વર્ષ હોય અને તમારાં વાળ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો આ દરેક વ્યક્તિ માટે એક ભયાનક સ્વપ્ન સમાન જ હોય છે. ક્યારેક ક્યારેક વાળ સફેદ થવાનું કારણ શરીરમાં મેલાનિનની ઉણપ અથવા ભોજનમાં યોગ્ય પ્રકારનું પોષણ ન મળવું પણ હોઈ શકે છે. એમાંય પુરૂષોમાં વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. માથાના વાળમાં તો કલર અને ડાઈ કરી શકાય પણ ઘણાં પુરૂષોના તો દાઢી-મૂંછના વાળ પણ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. જોકે તેને કાળા કરવા માટે માર્કેટમાં ઘણાં ઓપ્શન ઉપલબ્ધ છે. પણ આખરે તો તે માત્ર નુકસાન જ કરે છે. જેથી આજે અમે તમને એવા નુસખાઓ જણાવીશું, જેની મદદથી તમારી દાઢી-મૂંછના સફેદ વાળ ધીરે-ધીરે કાળા થશે અને તેનો રંગ જળવાશે.
 
આગળ વાંચો સફેદ થઈ ગયેલી દાઢી-મૂંછને નેચરલી કાળી રાખવાના અન્ય 9 બેસ્ટ ઉપાયો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 remedies to get rid of white hair in moustache And Beard
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext