Home »Lifestyle »Health» Top 10 Ways To Use Waste Food Material For Skin And Health

આ 10 વસ્તુઓને ફાલતૂ સમજી ફેંકી ના દેતાં, જાણો 10 વેસ્ટમાંથી બેસ્ટ ટિપ્સ

Health Desk, Ahmedabad | Sep 09, 2016, 15:54 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફળો અને શાકભાજીઓની છાલ અને પલ્પમાં ભરપૂર વિટામિન્સ હોય છે. તેને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ કેટલાક ઘરેલૂ કામ અને પ્રોબ્લેમ્સમાં તમે કરી શકો છો. જો છાલ નીકાળ્યા બાદ તેને તરત યુઝ કરવાનો સમય ન હોય તો તમે તેને થોડા દિવસો સુધી ફ્રિઝમાં પણ રાખી શકો છો અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો. જેથી આજે અમે તમને 10 વેસ્ટમાંથી બેસ્ટ ટિપ્સ જણાવીશું. જે રોજની સમસ્યાઓમાં આવશે કામ.
 
આગળ વાંચો અન્ય 9 વેસ્ટમાંથી બેસ્ટ ટિપ્સ અને તેના ફાયદા.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Ways to use Waste food material for skin and health
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended