Home »Lifestyle »Health» Know 10 Natural Skin And Hair Care Tips For Holi Festival

હોળીમાં ધ્યાન રાખો આ 11 ટિપ્સ, નહીં થાય સ્કિન અને વાળને રંગોથી નુકસાન

Health Desk, Ahmedabad | Mar 10, 2017, 18:16 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  હોળી અને ધૂળેટીએ લોકો મનભરીને એકબીજાને રંગો લગાવે છે. પછી તેઓ એ નથી જોતાં કે આ રંગો સ્કિન અને વાળ માટે કેટલા હાનિકારક છે. શું તમે જાણો છો કે હોળીના રંગો અને ગુલાલમાં માઈકા, લેડ જેવા ઘણાં કેમિકલ્સ હોય છે. જે આપણી સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે. જેથી હોળીના રંગોને સરળતાથી કાઢી શકાય અને હોળીમાં સ્કિન અને વાળને નુકસાન થતાં બચાવી શકાય તે માટે આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું.
 
કેટલીક હોળી ટિપ્સ
 
-હોઠ પર લિપ બામનું જાડું લેયર લગાવો જેથી રંગોથી હોઠ ડેમેજ ન થાય.
 
-હોળી પહેલાં કોઈ પણ ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળો. જો રંગોની એલર્જી કે રેશિશ થાય તો તરત ડોક્ટર દેખાડો.
 
-લાંબી બાંયનાં કપડાં પહેરો તેમ જ બોટમમાં પણ ફુલ પેન્ટ પહેરો, જેથી સ્કિન મેક્સિમમ પ્રમાણમાં પ્રોટેક્ટ થાય.
 
-હોળી રમ્યા બાદ તડકામાં ન બેસવું. આમ કરવાથી રંગો સ્કિન પર વધુ ઊંડા ઊતરશે અને ત્યાર બાદ એને કાઢવા મુશ્કેલ બનશે. હોળી રમતી વખતે પણ છાંયામાં રહેવાનું જ પસંદ કરો.
 
-વાળમાં લાગેલો રંગ બે વાર ધોઈને પૂરી રીતે કાઢી નાખો અને સ્નાન કર્યા બાદ આખા શરીર પર મોઇશ્ચરાઇઝર લગાવો.
 
આગળ વાંચો હોળીના રંગોની ખરાબ અસરથી વાળ અને સ્કિનને બચવવાના બેસ્ટ ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 10 natural skin and hair care tips for Holi Festival
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended