Home »Lifestyle »Health» For Men: Get The Glowing Face And Skin With These 10 Home Remedies

પુરૂષો માટેઃ માત્ર 10 મિનિટના 10 પ્રયોગથી ચહેરો બનશે ગોરો, સાફ અને ગ્લોઈંગ

Health Desk, Ahmedabad | Jan 08, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પુરૂષોના ફેસની સ્કિન સ્ત્રીઓ કરતાં અલગ હોય છે. જોકે ફેસને ગ્લોઈંગ અને સ્કિનને સારી બનાવવા માટે પુરૂષોને વધુ સમય આપવો ગમતો નથી. જેના માટે મોટાભાગના પુરૂષો બજારમાં મળતાં વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી લે છે. પણ તમને જણાવી દઈએ કે આવા પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ બહુ વધારે હોય છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી સ્કિન વધુ ખરાબ થઈ જાય છે. જેથી આજે અમે ખાસ પુરૂષો માટે 10 એવા ઘરેલૂ ઉપાય જણાવીશું, જે 10 મિનિટમાં રિઝલ્ટ આપશે અને પુરૂષો સરળતાથી અપનાવી પણ શકશે.
 
આગળ વાંચો10મિનિટમાં પુરૂષોના ચહેરાને ગ્લોઈંગ અને સાફ બનાવતાં10ઘરેલૂ ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For Men: Get the glowing face and skin with these 10 home remedies
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended