Home »Lifestyle »Health» 10 Calcium Rich Foods That Improve Your Health

જીવનભર હાડકાં ને દાંતના રોગો નહીં થાય, રોજ ખાઓ કેલ્શિયમવાળા 10 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Oct 11, 2016, 17:26 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે મોટાભાગના લોકોમાં કેલ્શિયમની કમી જોવા મળે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લોકો દૂધ અને દહીંને રોજની ડાયટમાં લેવાનું અવોઈડ કરે છે અને કેલ્શિયમના અન્ય સોર્સ વિશે લોકોને ખબર હોતી નથી. પણ શું તમે જાણો છો કે દૂધ અને દહીં સિવાય પણ અન્ય ઘણાં ફૂડ્સમાંથી સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ 10 વિશે જણાવીશું જેમાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીંથી વધારે છે, સાથે એવા ફૂડ્સ વિશે પણ જણાવીશું જેમાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીંથી વધારે તો નથી પણ પર્યાપ્ત છે.
 
100મિલી. દૂધમાં130મિગ્રા કેલ્શિયમ
 
100ગ્રામ દહીંમાં83મિગ્રા કેલ્શિયમ
 
કેલ્શિયમના ફાયદા
 
કેલ્શિયમ આપણાં હાડકાં અને દાંતને મજબૂત અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર શરીરને રહે છે. માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે.
 
કેલ્શિયમની કમીથી થતી સમસ્યાઓ
 
કેલ્શિયમની કમીથી શરીરમાં હાઈ બ્લડપ્રેશર, દાંત સમય પહેલાં પડી જવા, શરીરનો યોગ્ય વિકાસ ન થવો, હાડકાંઓમાં નબળાઈ, શરીરના વિવિધ અંગોમાં દુઃખાવો કે કંપારી થવી, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નિષ્ક્રિયતા વગેરે જેવી સમસ્યાઓ જન્મે છે.
 
આગળ વાંચો કેલ્શિયમના બેસ્ટ સોર્સ એવા અન્ય 9 ફૂડ્સ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Calcium Rich Foods that Improve Your health
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended