Home »Lifestyle »Health» 10 Things You Should Do Everyday To Be Healthy

લાઈફટાઈમ તંદુરસ્ત રહેવું હોય તો, સવારે 9 વાગ્યા પહેલાં કરી લેવા આ 10 કામ

Health Desk, Ahmedabad | Aug 22, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોજની ભાગદોડમાં મોટાભાગના લોકોની સવાર સ્ટ્રેસફુલ હોય છે. થોડીવાર વધુ સૂવાને કારણે અને સવારે આંખ ન ખુલવાને કારણે આપણાં ઘણાં બધાં કામ પૂરા થતાં નથી. એક્સપર્ટ મુજબ આવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સ્ટ્રેસફુલ સવાર આપણાં આખા દિવસને ખરાબ કરી શકે છે અને સ્ટ્રેસ વધારી શકે છે. જો આપણે આપણું રૂટીન સેટ કરી લઈએ અને રોજ સવારે તેને ફોલો કરીએ તો ઘણી બીમારીઓ અને સ્ટ્રેસથી બચી શકાય છે. તો આજ અમે તમને મોર્નિંગના 10 એવા કામ વિશે જણાવીશું, જે સવારે 9 વાગ્યા પહેલાં કરી લેવા જોઈએ.
 
(સોર્સ-ટ્રોપિકાના કંપનીની એક રિપોર્ટ)
 
આગળ વાંચો અન્ય કયા કામ સવારે9વાગ્યા પહેલાં કરી લેવાથી લાઈફટાઈફ હેલ્ધી રહી શકાય છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 things you should do everyday to be healthy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext