Home »Lifestyle »Health» 10 Symptoms And Causes Of Leg Cramps At Night

રાતે પગ દુખવાની સમસ્યા થતી હોય તો ચેતજો, હોઈ શકે આ 10 બીમારી સંકેત

Health Desk, Ahmedabad | Aug 21, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘણાં લોકોને રાતે સૂતી વખતે અથવા ઉંઘમાં અચાનક પગમાં દુખાવો થવાની પ્રોબ્લેમ હોય છે. ત્યાં ઘણાં લોકોને ચાલતી વખતે અથવા કોઈ કામ કરતી વખતે પગમાં સખત દુખાવો થતો હોય છે. જોકે આ દુખાવો થોડીવાર માટે હોય છે પણ એ સમયે ખૂબ જ તકલીફ થાય છે. મરોડની જેમ ઉઠતાં આ દુખાવાની સાથે પગ અને પિંડલીઓ અકળાઈ જાય છે. આ પ્રોબ્લેમને પગમાં દર્દ, લેગ ક્રેમ્પ્સ અથવા નાઈટ ક્રેમ્પ્સ કહેવાય છે.
 
માયો ક્લીનિકની રિપોર્ટ મુજબ આ પ્રોબ્લેમ આમ તો કોમન છે. પરંતુ વારંવાર દુખાવો થાય અને પગમાં સોજો અથવા રેડનેસની પ્રોબ્લેમ થાય તો તેને ઈગ્નોર ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં પગમાં થતો દુખાવો સ્નાયુઓમાં પ્રોબ્લેમ અથવા અન્ય કોઈ સીરિયસ તકલીફનો સંકેત હોઈ શકે છે. તો આજે જાણી લો પગમાં થતો દુખાવો કઈ પ્રોબ્લેમનો સંકેત આપે છે.
 
આગળ વાંચો પગમાં સતત દુખાવો થતો હોય તો અન્ય કઈ સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Symptoms And Causes of leg cramps at night
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext