Home »Lifestyle »Health» 10 Symptoms Of Kidney Disease That You Need To Know

શરીરમાં 10 તકલીફ થાય તો સમજો કિડનીમાં છે ખરાબી, બચવા કરો 10 ઉપાય

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 11:47 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલાં જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલાજ કરાવી શકાય છે. મોટા ભાગના કિડનીના રોગો પણ ભેદી અને છૂપા હોય છે. પણ આપણા શરીરમાં ઘણાં એવા ફેરફારો થવા લાગે છે જે કિડનીના રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી બચી શકાય છે.
 
આપણાં શરીરમાં કિડનીઓનું કામ શરીરમાં રહેલાં ટોક્સિન્સ (હાનિકારક તત્વો) બહાર કાઢવાનું છે. અયોગ્ય ખાનપાન કે પછી દવાઓની આડઅસરને કારણે આપણી કિડનીને ઘણીવાર બહુ વધારે નુકસાન થતું હોય છે. જેથી આજે અમે તમને કિડનીની બીમારીના 10 લક્ષણ અને તેનાથી બચવાના 10 ઉપાય જણાવીશું.
 
(નોંધ- અહીં જણાવેલા સંકેતોમાંથી એક અથવા તેનાથી વધારે કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું અને બેદરકારી કરવી નહીં.)
 
આગળ વાંચો કિડનીની બીમારીના અન્ય 9 સંકેતો અને તેનાથી બચવાના 10 સરળ ઉપાયો વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Symptoms of Kidney Disease that You Need to Know
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext