Home »Lifestyle »Health» 10 Surprising Benefits Of Beer For Skin

ચહેરા પર જામેલી કાળાશને દૂર કરે છે બિયર, જાણો તેની આ 10 ઉપયોગ રીત

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 15:45 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બિયર સૌથી લોકપ્રિય આલ્કોહોલ બેવરેજ માનવામાં આવે છે. બિયરમાં વિટામિન બી, પ્રોટીન, સેલેનિયમ, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ સારી માત્રામાં હોય છે. સ્કિન પર બિયર લગાવવાથી સ્કિનને ન્યૂટ્રિઅન્ટ્સ અને મોઈશ્ચર મળે છે. જેનાથી સ્કિન એકદમ હેલ્ધી બને છે. બિયર સ્કિન પોર્સમાં જમા ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. જેનાથી યીસ્ટ પિંપલ્સ અને ખીલની પ્રોબ્લેમ દૂર થાય છે. સાથે જ તેને લગાવવાથી સનબર્ન અને ટેનિંગ દૂર થાય છે. બિયર સ્કિનનું પીએચ લેવલ બેલેન્સ કરે છે. જેનાથી ઈન્ફેક્શન અને અન્ય સ્કિન પ્રોબ્લેમ્સનો ખતરો દૂર રહે છે. જેથી આજે અમે તમને સ્કિનને હેલ્ધી, ગોરી અને ગ્લોઈંગ બનાવવા માટે બિયરના ખાસ ઘરેલૂ ઉપયોગ જણાવીશું.
 
આગળ વાંચો ગોરી અને બેદાગ સ્કિન માટે બિયરના અન્ય અસરકારક ઘરેલૂ ઉપયોગ વિશે. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Surprising Benefits of Beer for skin
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext