Home »Lifestyle »Health» 10 Foods: What To Eat Before And After Your Karwa Chauth Fast

કરવા ચોથનો ઉપવાસ ખોલ્યા બાદ, ઈન્સ્ટન્ટ એનર્જી માટે ખાઓ 10 લાઈટ હેલ્ધી ફૂ઼ડ

Health Desk, Ahmedaba | Oct 19, 2016, 13:12 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કરવા ચોથમાં આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય છે. જેના કારણે સખત થાક અને નબળાઈ અનુભવાય છે. એવામાં ઘણાં એવા ફૂ઼ડ્સ છે જેને ઉપવાસ ખોલ્યા બાદ ખાવાથી બોડીને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે. જો કરવા ચોથમાં ઉપવાસ ખોલ્યા બાદ કેટલીક સાવધાનીઓ રાખવામાં આવે તો નબળાઈ અને થાકથી બચી શકાય છે.
 
કરવા ચોથમાં સ્ત્રીઓ ઉપવાસ ખોલ્યા બાદ વધુ ઓઈલી અને કેલરીવાળા ફૂડ્સ ખાય છે. જેના કારણે પેટમાં ભારેપણું, બળતરા અને અન્ય હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. એના કરતાં ઉપવાસ ખોલ્યા બાદ લાઈટ ફૂડ્સ ખાવા જોઈએ. આખો દિવસ ખાલી પેટ રહ્યા બાદ એકદમથી ભારે ખોરાક ખાવાને કારણે પ્રોબ્લેમ થાય છે.
 
આગળ વાંચો કરવા ચોથનો ઉપવાસ ખોલ્યા બાદ કયા ફૂડ્સ ખાવા જોઈએ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 foods: What to Eat Before and After Your Karwa Chauth Fast
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext