Home »Lifestyle »Health» Check Out Which 10 Foods Helps In Colds, Cough And Throat Problems

ઝડપથી ગાયબ થઈ જશે શરદી-ખાંસી ને ગળાની તકલીફ, ખાઓ આ 10 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Sep 27, 2016, 15:37 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ શરદી-ખાંસીની સમસ્યા બહુ જ સામાન્ય છે અને હાલ વાતાવરણમાં વારંવાર ફેરફાર ચાલી રહ્યો છે. જેથી ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને કફ, ગળામાં ખારાશ, શરદી-ખાંસી અને એલર્જીની પ્રોબ્લેમ્સ થાય છે. આવી નાની-નાની તકલીફો માટે તમારા ઘરમાં જ બેસ્ટ અને અસરકારક ઈલાજ રહેલાં છે. જે બધાંને કામ આવી શકે છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું જે કફ, ગળામાં ખારાશ, શરદી-ખાંસી ની તકલીફોમાં રામબાણ છે. આયુર્વેદિક દવાઓમાં પણ આ ફૂ઼ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો તમે પણ જાણી લો.
 
આગળ વાંચો કફ,ગળામાં ખારાશ,શરદી-ખાંસી માટે અન્ય કયા9ફૂડ્સ ખાવા જોઈએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out which 10 foods helps in Colds, Cough and Throat problems
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext