Home »Lifestyle »Health» 10 Healthy Foods To Prevent Kidney Disease

જીવનભર કિડનીના રોગોથી બચવા, રોજ ભૂલ્યા વિના આ 10માંથી 1 ફૂડ ખાઓ

Health Desk, Ahmedabad | Oct 14, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણા શરીરમાં લોહી સાફ કરવું, હોર્મોન્સ બનાવવા, મિનરલ એબ્સોર્બ કરવા, યૂરિન બનાવવું, ટોક્સિન્સ કાઢવા અને એસિડનું સંતુલન જાળવી રાખવું જેવા બધાં જ જરૂરી કાર્યો આપણી કિડની કરે છે. આ પરથી તમે સમજી જ ગયા હશો કે કિડની આપણા શરીરનું કેટલું મહત્વપૂર્ણ અંગ છે. પણ આજકાલ કિડની સંબંધી પરેશાનીઓ વધતી જઈ રહી છે. પણ કિડની સંબંધી સમસ્યાઓથી બચવા માટે ખાનપાનમાં સાવધાની રાખવી જરૂરી છે. ઓછું મીઠું અને લો પોટેશિયમની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક કિડનીના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક રહે છે. જો આપણે આવા ફૂડ્સ ખાઈએ તો કિડની સંબંધી તકલીફો થવાની સંભાવના પણ ઓછી થઈ જશે. તો ચાલો આજે જાણી લો કયા છે તે ખાસ ફૂડ્સ.
 
આગળ વાંચો કિડની માટે અત્યંત ફાયદાકારક અન્ય કયા 9 ફૂડ્સ રોજ ખાવા જોઈએ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 healthy foods to prevent kidney disease
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended