Home »Lifestyle »Health» 10 Simple Tips To Improve Your Sleep

જો તમને રાતે બરાબર ઉંઘ ન આવતી હોય તો, અપનાવો આ 10 સરળ Tips

Health Desk, Ahmedabad | Aug 04, 2016, 17:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આખા દિવસની હાડમારી, સ્ટ્રેસ અને કામના પ્રેશરને કારણે ઘણાં લોકોને રાતે બરાબર ઉંઘ આવતી નથી. NYU લેંગન મેડિકલ સેન્ટરની રિસર્ચ મુજબ જે લોકો રાતે 5-6 કલાક જ સૂવે છે તેમને હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને આર્થ્રાઈટિસનો ખતરો વધી જાય છે. જેથી દરરોજ 7-8 કલાકની ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તો આજે જાણી લો ઉંઘ ન આવવાની સમસ્યા માટે એકદમ સરળ અને અસરકારક 10 ટિપ્સ વિશે.
 
(સોર્સ-નેશનલ સ્લીપ ફાઉન્ડેશન, ધી બેટર સ્લીપ કાઉન્સિલની રિસર્ચ)
 
આગળ વાંચો ઉંઘ ન આવવની પ્રોબ્લેમ માટે અન્ય9ટિપ્સ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Simple Tips to Improve Your Sleep
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended