Home »Lifestyle »Health» Know 10 Simple Remedies And 6 Causes Of Blackheads

આ 6 કારણોથી થાય છે બ્લેક હેડ્સ, જડથી દૂર કરશે આ 10 ઉપયોગી Tips

Health Desk, Ahmedabad | Aug 01, 2016, 10:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જેવી રીતે ખીલ અને ખીલના ડાઘ ચહેરાની સુંદરતા બગાડે છે. એ જ રીતે બ્લેક હેડ્સ પણ સુંદર ચહેરાને ખરાબ કરે છે. નાક અને ચિન પર સૌથી વધારે બ્લેક હેડ્સ થાય છે.
 
ચહેરા પર જે જગ્યાએ સ્કિન થોડી હાર્ડ હોય તે જગ્યા પર બ્લેક હેડ્સની સમસ્યા જોવા મળે છે. ચહેરાની સ્કિનના છિદ્રોમાં ઓઇલ ભરાઈ જાય છે અને તેમાં જામી જાય છે. જેના કારણે છિદ્રો સખત બને છે અને ચહેરા પર કાળાં ટપકાં જેવા બ્લેક હેડ્સ ઉપસી આવે છે. બ્લેક હેડ્સથી ચહેરો ગંદો દેખાય છે. બ્લેક હેડ્સને દૂર કરવા થોડી સ્વચ્છતા રાખવી જરૂરી છે. તેના માટે સારાં ક્લીન્ઝરનો નિયમિત ઉપયોગ કરવો જોઇએ.ચહેરાને યોગ્ય રીતે સાફ કરવો, દિવસમાં બે વખત ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. આ સિવાય બ્લેક હેડ્સને દૂર કરવા માટે તે થવાના કારણો સમજવા બહુ જરૂરી છે. જેથી આજે અમે તમને બ્લેક હેડ્સ થવાના કારણો અને તેના માટે બેસ્ટ ઘરેલૂ ઉપચાર જણાવીશું.         
 
આગળ વાંચો બ્લેક હેડ્સ થવાના6કારણો અને તેના માટે બેસ્ટ10ઘરેલૂ ઉપચાર જણાવીશું.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know 10 Simple Remedies and 6 causes of Blackheads
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended