Home »Lifestyle »Health» 10 Best Foods And Remedies For Healthy And Fair Skin

ડલ સ્કિન ઝડપથી બનશે ગોરી અને હેલ્ધી, રોજ ચહેરા પર લગાવો આ 10 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 10:53 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર વધવાની સાથે બોડીમાં હોર્મોનલ ચેન્જિસ, ન્યૂટ્રિશનની કમી, તડકાની અસર, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેવા ઘણાં કારણોથી સ્કિનના ટેક્સચર અને ફેરનેસ પર ખરાબ અસર પડે છે. જોકે ફેરનેસ માટે બજારમાં અઢળક પ્રોડક્ટ્સ મળે છે પણ તેમાં રહેલાં સ્ટ્રોન્ગ કેમિકલ્સ સ્કિનને ખરાબ કરી દે છે. જેથી આજે અમે તમને ફેર અને હેલ્ધી સ્કિન મેળવવા કેટલાક જુના અને આયુર્વેદિક ઉપાયો જણાવીશું. જેને ઘરે જ કરવાથી અને રોજ ફોલો કરવાથી તમે 2 સપ્તાહમાં ગોરી અને હેલ્ધી સ્કિન મેળવી શકો છો. તો જાણી લો આજે.
 
આગળ વાંચો 2 સપ્તાહમાં હેલ્ધી અને ગોરી સ્કિન માટેના અન્ય 9 પ્રાચીન નુસખા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 best foods and remedies for healthy and fair skin
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext