Home »Lifestyle »Health» 10 Effects Of Drinking Tea In The Morning On An Empty Stomach

10 પ્રોબ્લેમઃ સવારે આ રીતે ચા પીવાથી થશે પેટ ફૂલવાથી લઈ પ્રોસ્ટેટ કેન્સર

Health Desk, Ahmedabad | Oct 07, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ચો સૌથી લોકપ્રિય પીણું છે.  પણ શું તમે જાણો છો કે ક્યારેય માત્ર ચા ન પીવી જોઈએ. ચા સાથે કંઈક ખાવું જોઈએ. રોજ સવારે મોટાભાગના લોકો ખાલી પેટ ચા પીવે છે. જેની હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે પણ ખાલી પેટ ચા પીવો છો તો આજથી જ બંધ કરી દેજો અને અહીં જાણો ખાલી પેટ ચા પીવાના ગંભીર નુકસાન.
 
આગળ વાંચો ખાલી પેટ ચા પીવાથી અન્ય કયા ગંભીર નુકસાન થઈ શકે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 effects of Drinking tea in the morning on an empty stomach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended