Home »Lifestyle »Health» Every Man Should Know About These 10 Shaving Tips

નવરાત્રિમાં ચહેરો બેદાગ ને ક્લિન રાખવા, પુરૂષો શેવિંગમાં ધ્યાન રાખો 10 વાતો

Health Desk, Ahmedabad | Sep 27, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ 1 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવાની છે. એવામાં નવરાત્રિમાં ચહેરાની સુંદરતા પાછળ યુવાનો ઘેલાં થઈ જાય છે. ગર્લ્સ માટે તો ઘણાં ઓપ્શન ઉપલબ્ધ હોય છે. પણ જો પુરૂષો તેમની રૂટિન શેવિંગમાં કેટલીક વાતોનું ધ્યાન રાખે તો ચહેરો બેદાગ અને ક્લિન બની શકે છે. શેવિંગ કરતી વખતે ઘણી એવી વાતો છે જેમાં પુરૂષોએ ધ્યાન રાખવું જરૂરી છે. જો જરા પર બેદરકારી કરવામાં આવે તો પુરૂષોને ચહેરા પર ખીલ, રેશિઝ, ડ્રાયનેસ અને સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ઘણાં પુરૂષો ખોટી રીતે શેવિંગ કરે છે. જેની ખરાબ અસર તેમની સ્કિન પર પડે છે અને સ્કિન પર લાલ નિશાન પડવા લાગે છે. તો આ બધી સમસ્યાઓથી બચવા શેવિંગ કરવામાં કઈ 10 બાબતોનું ધ્યાન પુરૂષોએ રાખવું જોઈએ, આજે જાણી લો.
 
આગળ વાંચો શેવિંગ કરવામાં કઈ 10 બાબતોનું ધ્યાન પુરૂષોએ રાખવું જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Every Man Should Know About These 10 Shaving Tips
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended