Home »Lifestyle »Health» 10 Rice Water Beauty Benefits And Uses

ઓસામણના 10 પ્રયોગઃ ચોખાનું પાણી ફેંકો ના, આવી સમસ્યાઓમાં આવશે કામ

Health Desk, Ahmedabad | Sep 02, 2016, 12:40 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ભાત બનાવ્યા બાદ ઘણાં લોકો તેના પાણીને ફેંકી દેતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચોખાનું પાણી એટલે કે ઓસામણ આપણી સ્કિન, વાળ અને હેલ્થ માટે અત્યંત ફાયદાકારક છે. ચોખામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ્સ હોય છે. જે બોડીને એનર્જી આપે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે ચોખાના પાણી એટલે કે ઓસામણનો ઉપયોગ કઈ પ્રોબ્લેમ્સમાં કરી શકાય છે અને તેના ફાયદાઓ શું છે.
 
આગળ વાંચો ચોખાના પાણીના અન્ય9ઉપયોગ અને ફાયદાઓ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Rice water beauty benefits and uses
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext