Home »Lifestyle »Health» 10 Natural Remedies To Get Rid Of Darkness Of Different Body Parts

શરીરના ખાસ અંગો પર જામેલી કાળાશ દૂર કરવા, અપનાવો 20 નેચરલ ઉપાય

Health Desk, Ahmedabad | Oct 06, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદ:  આજકાલના પ્રદૂષણવાળા વાતાવરણને કારણે આપણી ત્વચા પર બહુ વધારે ખરાબ અસર પડી રહી છે. જેના કારણે ત્વચા સંબંધી વિકારો વધી રહ્યા છે. જેમાં સૌથી સામાન્ય છે શરીરના કેટલાક ભાગોની ત્વચા કાળી પડતી જવી. એમાંય શરીરના કેટલાક ખાસ અંગો વાતાવરણ અને પ્રદૂષણથી બહુ જલ્દી પ્રભાવિત થાય છે. જેમ કે અંડરઆર્મ્સ, કોણી, ઘૂંટણ, ગરદન, આંખની નીચે કાળા કુંડાળા વગેરે. વર્તમાન સમયમાં લોકોનું ધ્યાન પરંપરાગત હર્બલ નુસખાઓથી દૂર થતું જઈ રહ્યું છે. ધીરે-ધીરે કેમિકલવાળી વસ્તુઓએ તેની જગ્યા લઈ લીધી છે, પરંતુ સદીઓથી ચાલી આવતા ખાસ હર્બલ ઉપાયોની મદદથી આ સમસ્યામાં ઝડપથી ફાયદો મેળવી શકાય છે. ભાગદોડ અને તણાવગ્રસ્ત જીવનમાં જો તમે પણ આ સમસ્યાઓથી કંટાળી ગયા હોવ તો આજે અમે અમારા દેશી નુસખાના ખજાનામાંથી તમારા માટે લઈ આવ્યા છે શરીરના આ ભાગો પરથી કાળાશને દૂર કરતા રામબાણ નુસખા.
 
આગળ વાંચો અંડરઆર્મ્સ,કોણી,ઘૂંટણ,ગરદનની કાળાશ દૂર કરવાના 20 ઉપાય
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Natural Remedies to Get Rid of darkness of different body parts
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext