Home »Lifestyle »Health» 10 Amazing Reasons To Drink More Buttermilk With Honey

સાદી છાશ ના પીવો, 1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી મળશે 10 જબરદસ્ત ફાયદા

Health Desk, Ahmedabad | Oct 19, 2016, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ છાશ અને મધને અલગ-અલગ યુઝ કરવાના ફાયદા તો બધાં જાણતાં હશે. રોજિંદી ડાયટમાં છાશ અને મધને લેવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે આ બન્ને વસ્તુને એકસાથે મિક્ષ કરીને લેવામાં આવે તો શરીર પર ગજબની અસર થાય છે. જી હાં, 1 ગ્લાસ છાશમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી આ બન્ને વસ્તુઓના ફાયદા ડબલ થઈ જાય છે.
 
છાશમાં ઘણાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને રીબોફ્લેવિન હોય છે. સાથે જ મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટી હોય છે. જેથી આ બન્ને વસ્તુ સાથે લેવાથી તે દવાનું કામ કરે છે અને કેટલીક પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે.
 
આગળ વાંચો1 ગ્લાસ છાશમાં1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી અન્ય કયા સ્વાસ્થ્ય ફાયદા મળે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Amazing Reasons To Drink More Buttermilk with honey
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext