Home »Lifestyle »Health» 10 Natural Drinks For Sore Throats, Infection And Cough

ગળામાં ઈન્ફેક્શન ને શરદી-ખાંસી માટે રોજ પીવો, આ 10માંથી કોઈ 1 પ્રવાહી

Health Desk, Ahmedabad | Aug 27, 2016, 12:07 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. ગળામાં થતી સમસ્યા સિઝનલ ન હોઈને કોઈ મોટી બીમારી પણ હોઈ શકે છે કારણ કે કેટલીક સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ સમયે ઘણાં લોકો સાદી ચા પીવે છે. જેથી ગળાને આરામ મળે પણ તેની કોઈ અસર થતી નથી. જેથી આજે અમે તમને 10 એવી દેશી ચા વિશે જણાવીશું. જે ગળામાં થતાં ઈન્ફેક્શન, ખારાશ અને શરદી ખાંસી સહિત ગળા સંબંધી તકલીફોમાં ઝડપથી આરામ આપશે. સાથે જ દિવસમાં 2વાર ચા પીવી હેલ્ધી માનવામાં આવે છે. તો નોંધી લો આજે.
 
આગળ વાંચો ગળામાં થતી તકલીફો અને શરદી-ખાંસી માટે ખાસ અન્ય 9 દેશી ડ્રિંક વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Natural drinks for Sore Throats, infection and cough
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended