Home »Lifestyle »Health» 10 Natural Remedies To Remove Pimple/Black Acne

ચહેરા પર કાળા ખીલ થાય છે? તો જડથી દૂર કરશે આ 10 સસ્તાં ઘરેલૂ નુસખા

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 12:29 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અયોગ્ય ડાયટ, હોર્મોનલ ફેરફાર, પોલ્યૂશન, તડકો અને સિઝનમાં ફેરફારને કારણે ઘણાં લોકોને ચહેરા પર ખીલ ઉપસી આવે છે. જો લાંબા સમય સુધી આ પ્રોબ્લેમ રહે તો ચહેરા પર કાળા ડાઘ પડવા લાગે છે અને ખીલ ફોડવાથી કાળા ખીલની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. જેથી આજે અમે તમને કાળા ખીલની સમસ્યાને જડથી દૂર કરવા અને ચહેરો સાફ અને બેદાગ બનાવવા માટે ખાસ ઘરેલૂ નુસખા જણાવીશું. રેગ્યુલર અહીં જણાવેલા ઉપાય કરવાથી તમારી સ્કિન હેલ્ધી બનશે અને કાળા ખીલ પર દૂર થઈ જશે.
 
આગળ વાંચો ચહેરા પર થતાં કાળા ખીલને જડમૂળથી દૂર કરવાના અન્ય9ઘરેલૂ ઉપાય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Natural remedies to Remove Pimple/Black Acne
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext