Home »Lifestyle »Health» 10 Effective And Natural Remedies For Diseases

આ 10 પ્રાચીન નુસખાઓ મોટા રોગોમાં આવશે કામ, બીજું કંઈ કરવું નહીં પડે

Health Desk, Ahmedabad | Aug 23, 2016, 13:39 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પ્રાચીન ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને આ સરળ અને અક્સીર નુસખાઓ વિશે ખબર જ નથી હોતી અને તેઓ કંઈ પણ થાય એટલે ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને રોગોમાં રામબાણ તરીકે કામ કરતાં શ્રેષ્ઠ 10 પ્રાચીન નુસખા જણાવીશું. જેને નોંધી લેજો અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરજો.
 
આગળ વાંચો રોગોમાં અક્સીર એવા અન્ય 9 પ્રાચીન નુસખાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 effective and natural remedies for diseases
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext