Home »Lifestyle »Health» 10 Natural Remedies And Causes For Acidity Problem

એસિડિટીની પ્રોબ્લેમ દૂર કરવી હોય તો, 8 કારણો જાણી અપનાવો આ 10 નુસખા

Health Desk, Ahmedabad | Aug 22, 2016, 12:57 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે પચાવવા માટે પેટમાં એસિડ બનવા લાગે છે. આ નોર્મલ પ્રોસેસ છે. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. એસિડિટીની પ્રોબ્લેમ એવા લોકોને ખાસ થાય છે જેઓ ડેઈલી ડાયટ અને રૂટીન ફોલો કરી શકતાં નથી. પણ આ એકમાત્ર કારણ નથી. એસિડિટી થવા પાછળ ઘણાં સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. તો આજે જાણી લો એસિડિટી થવા પાછળના મુખ્ય 8 કારણો અને 10 અસરકારક ઘરેલૂ ઉપચાર, જે કાયમ માટે એસિડિટીને દૂર કરશે.
 
એસિડિટીનાલક્ષણો
 
શરીરમાં બળતરા, પેટના ઉપરના ભાગમાં દર્દ, ઊલટી થવી, ગળું સૂકાવું, ભોજન પ્રત્યે અરુચિ, ખાટાં ઓડકાર આવવા, પેટમાં ભાર અને કબજિયાત, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ
 
આગળ વાંચો એસિડિટીની તકલીફ થવાના 8 કારણો અને 10 અસરકારક ઉપાયો વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Natural Remedies and causes for acidity problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext