Home »Lifestyle »Health» 10 Amazing Home Remedies For Curing Wrinkles In Young Age

ગજબના ઈફેક્ટિવ છે આ 10 ઘરેલૂ નુસખા, તમારા ચહેરાની કરચલીઓ કરશે દૂર

Health Desk, Ahmedabad | Oct 07, 2016, 17:35 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃલાઈફ સ્ટાઈલમાં થયેલા બદલાવ અને ખાન-પાનમાં આવેલા પરિવર્તનના કારણે ચહેરા પર કરચલીઓ પડતી હોય છે. ઉંમર વધે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ઉંમરને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ કરચલીઓની સમસ્યા થવા લાગી છે. જેને આપણે કેટલાક ઘરેલૂ ઉપચારથી અટકાવી શકીએ છીએ, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
કરચલીઓ થવાના કારણો
 
સન ડેમેજ, સ્મોકિંગ, ડિહાઈડ્રેશન, કેટલીક દવાઓની આડઅસર, ખોટી રીતે વજન ઘટાડવું જેવા ઘણાં કારણોથી કરચલીઓ પડવાની શરૂઆત થાય છે.
 
શું ધ્યાન રાખવું
 
ફળ શાકભાજી, અનાજ, બીન્સ વગેરેનો સમાવેશ ડાયટમાં કરવો. તેમાં સારાં પ્રમાણમાં પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી તણાવ ઓછો થાય છે, વૃધત્વ નથી આવતું અને નબળાઈ તથા બીમારીનો ખતરો રહેતો નથી.
 
આગળ વાંચો નાની ઉંમરમાં થતી ચહેરા પર કરચલીઓથી બચવાના અન્ય 9 ઘરેલૂ નુસખા. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Amazing Home Remedies for Curing Wrinkles in young age
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended