Home »Lifestyle »Health» 10 Mistakes You're Making While Washing Your Hair

ઘણાં લોકો વાળમાં શેમ્પૂ કરતી વખતે કરે છે આ 10 ભૂલો, જેનાથી ખરે છે વાળ

Health Desk, Ahmedabad | Aug 27, 2016, 15:09 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વાળ ખરવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં ખોટી ડાયટથી લઈને ખરાબ હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ સામેલ છે. પણ શું તમે ક્યારેય વાળ ધોવાની રીત કે શેમ્પૂના પ્રયોગમાં ધ્યાન દોર્યું છે? નહીં ને, શેમ્પૂ કરવામાં થતી ભૂલોને કારણે પણ વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. રૂમર્સ સલોન એન્ડ સ્પાની એક સ્ટડી મુજબ આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જે શેમ્પૂ કરતી વખતે લોકો કરે છે અને જેના કારણે વાળની હેલ્થ પર ખરાબ અસર પડે છે અને વાળ ખરે છે. તો તમે તેનાથી બચીને રહેજો.
આગળ વાંચો શેમ્પૂ કરતી વખતે અન્ય કઈ ભૂલો લોકો કરે છે અને તેનાથી બચવું જોઈએ.
                                                           
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Mistakes You're Making While Washing Your Hair
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext